રાષ્ટ્રીય કિસાન દિવસ
“પ્રભુએ છાંટી વરસાદની વાછટ ને આજ મારા ખેડુને હરખની હેલી રે, હાલો રૂડા બળદીયા જોડો જી આજ મારા ખેડુને વાવણી કરવા જાવુ રે……” અંધારી રાતે સુનશાન ખેતમાં કડકડતી ઠંડીમાં રાત્રે બે વાગ્યે મૃત્યુનો ભય રાખ્યા વગર જે નીકળે તેને જ કહેવાય “ખેડૂત ” . ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ અને ગ્રામીણ સમૃદ્ધિમાં નોંધપાત્ર
રાષ્ટ્રીય કિસાન દિવસ Read More »





