ભારતીય વાયુસેના દિવસ (ટોક શો)

       દર વર્ષે ૮ ઓક્ટોબરના રોજ ભારતભરમાં ‘ભારતીય વાયુસેના દિવસ’ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ ૧૯૩૨માં ભારતીય વાયુસેનાની સ્થાપનાને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસ આપણા દેશના સેનાનાં ત્રીજા સ્તંભ — વાયુસેનાના પરાક્રમ, સમર્પણ અને શૌર્યને સલામી આપવાનો દિવસ છે. શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભારતીય […]

ભારતીય વાયુસેના દિવસ (ટોક શો) Read More »

વિશ્વ પ્રાણી દિવસ : પ્રાણીઓ પ્રત્યે કરુણા અને જવાબદારી

દર વર્ષે ૪ ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પ્રાણી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ માત્ર પ્રાણીઓ પ્રત્યે સ્નેહ દર્શાવવાનો જ નહીં, પરંતુ તેમના અધિકારો, સુરક્ષા અને સંરક્ષણ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. માનવજાત અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ હજારો વર્ષોથી ગાઢ રહ્યો છે. પ્રાણીઓ વગરનું જીવન કલ્પવું અશક્ય છે, કારણ કે તેઓ આપણા જીવન,

વિશ્વ પ્રાણી દિવસ : પ્રાણીઓ પ્રત્યે કરુણા અને જવાબદારી Read More »

ગાંધી જયંતિ

દર વર્ષે ૨ ઓક્ટોબરના રોજ ‘ગાંધી જયંતિ’ સમગ્ર ભારતમાં ખૂબ શ્રદ્ધા અને આદર સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમના અહિંસા, સત્ય અને શાંતિના સિદ્ધાંતોને કારણે તેઓ વિશ્વભરમાં “મહાત્મા” તરીકે ઓળખાયા. જીવન અને કાર્યમોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો.

ગાંધી જયંતિ Read More »

શાળામાં ઉજવાયો ઉજાસનો તહેવાર – દિવાળી

दीयों की रोशनी, पटाखों की आवाज़, खुशियों की बौछार, अपनों का प्यार मुबारक हो आपको दिवाली का त्यौहार   માણસના જીવનમાં તહેવાર, જ્ઞાન, ધન અને પવિત્રતાનું આગવું મહત્ત્વ હોય છે. ગુજરાતમાં અનેક તહેવાર ઊજવવામાં આવે છે અને દરેક તહેવારનો અલગ જ મહિમા હોય છે . એવોજ એક ધાર્મિક તહેવાર એટલે દિવાળી . દિવાળી એ હિન્દુ

શાળામાં ઉજવાયો ઉજાસનો તહેવાર – દિવાળી Read More »

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ

આપણી શિક્ષણ વ્યવસ્થા એ સાચા અર્થમાં કેળવણીની વ્યવસ્થા છે. આધ્યાત્મિક મૂલ્યોની સાથે આપણા વિદ્યાર્થીઓના જ્ઞાનનું સિંચન પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહ્યું છે. જ્યાં શાંતિ સહકાર અને અનુકૂલન હશે  ત્યાં આપણે દરેક પ્રકારે સિધ્ધી હાંસલ કરી શકીશું. જ્યાં વાલી અને વિદ્યાર્થી શિક્ષકને સંપૂર્ણ સહકાર આપશે ત્યારે વિદ્યાલયની વ્યવસ્થાઓ અને શિક્ષક એ શિક્ષણ માટે સમર્પિત થશે

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ Read More »