WORLD OCEAN DAY
એક એવો દિવસ છે જે સમાજને પૃથ્વી પરના મહાસાગરોના મહત્વથી વાકેફ થવા અને તેમનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 8 જૂન 2008 ના રોજ વિશ્વ મહાસાગર દિવસ જાહેર કર્યો હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર સમુદ્ર વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરતો, પરંતુ આપણે […]





