વાલી મીટીંગ – ઓક્ટોબર ૨૦૨૪
આજરોજ તા. ૧૯/૧૦/૨૦૨૪ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી પ્રથમ સત્રાંત પરીક્ષા ની ઉત્તરવહી બતાવવામાં આવી હતી અને તેનું પરિણામ આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની […]
વાલી મીટીંગ – ઓક્ટોબર ૨૦૨૪ Read More »





