Seminar : Self Defence Program
‘PLANT A SMILE’ અભિયાન હેઠળ પર્યાવરણીય જાગૃતિ, કૌશલ્ય વિકાસ, આનંદ, વ્યક્તિગત વૃદ્ધિ અને આત્મ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવરાત્રીના દસ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૦૭/૧૦/૨૦૨૪ને પાંચમાં દિવસે વિદ્યાર્થીની ઓ માટે સેલ્ફ ડિફેન્સ (આત્મ સંરક્ષણ) ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દેશમાં […]
Seminar : Self Defence Program Read More »





