Monthly E-Newsletter : January 2024
Monthly E-Newsletter : January 2024 Read More »
દર 4 ફેબ્રુઆરીએ આયોજિત અને યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC) ની આગેવાની હેઠળ, વિશ્વ કેન્સર દિવસ એ એક વૈશ્વિક પહેલ છે જેનો ઉદ્દેશ્ય કેન્સર પ્રત્યે વધુ જાગૃતિ લાવવા અને રોગને વધુ સારી રીતે અટકાવવા, શોધવા અને સારવારમાં પગલાં લેવા માટે છે. વૈશ્વિક સ્તરે, 2010-2019 સુધીમાં કેન્સરના (Cancer Case) કેસોમાં 21% અને મૃત્યુમાં 26% વધારો
“શિક્ષણ એ શિક્ષકો, પ્રેરિત વિદ્યાર્થીઓ અને ઉત્સાહી માતા-પિતા વચ્ચેની ઉચ્ચ અપેક્ષાઓ સાથેની સહિયારી પ્રતિબદ્ધતા છે.” શિક્ષણ એ બાળકના વિકાસ અને વૃદ્ધિનો પરિણામી તબક્કો છે. માતા-પિતા અને શિક્ષકોએ એક સાથે મળીને બાળક માટે શ્રેષ્ઠ શીખવાનું વાતાવરણ બનાવી , શારીરિક, ભાવનાત્મક અને બૌદ્ધિક સુખાકારીને પ્રોત્સાહન આપવું જોઈએ. જ્યારે બાળકના માતા-પિતા અને શિક્ષકો સારી રીતે જોડાયેલા હોય ત્યારે
PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS… Read More »
“શિક્ષણ જીવનની તૈયારી નથી, જીવન જ શિક્ષણ છે.તેથી શિક્ષણ જીવનને પરિવર્તન શીલ રાખે છે.” માનવી એક સામાજિક પ્રાણી છે અને તેને સામાજિક બનાવવાનું કામ સમાજની સાથે શિક્ષણ પણ કરે છે .આ રીતે જોઈએ તો સમાજમાં પરિવર્તનનું કામ શિક્ષણનું છે તેથી સમાજમાં પરિવર્તન થતું રહે છે. શિક્ષણ બાળકમાં રહેલી વિશેષતાઓને ખીલવવાનું કાર્ય છે. એટલે
વાલી સંવાદ – શિક્ષણ જીવનની તૈયારી Read More »
“મનમાં સ્વતંત્રતા , શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ અને હદય માં વિશ્વાસ ચાલો પ્રજા સત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ “ ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે. આથી ભારતમાં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારોની ઉજવણી થાય છે જેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને આ તહેવાર
પ્રજાસત્તાક દિનની ઉજવણી Read More »
ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) Read More »