વાલી મીટીંગ – ડિસેમ્બર ૨૦૨૩
શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો હોય છે, જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાંખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતાં પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્ત્વની ગણાય, એ દ્રષ્ટિએ દરેક વર્ષે નવા સત્રની શરૂઆતમાં શિક્ષક-વાલી વચ્ચેની પરિચય મિટિંગ થવી જોઈએ. આ મુલાકાત એકમેકની ફરિયાદ […]
વાલી મીટીંગ – ડિસેમ્બર ૨૦૨૩ Read More »





