Makers Day (Harmony Fusion) – 2023
તારીખ : ૧૬/૧૨/૨૦૨૩, શનિવાર અને ૧૭/૧૨/૨૦૨૩, રવિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે સુનીતાઝ મેકર્સ સ્પેસ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય મંચ પૂરું પડે અને પોતાની આવડત ને રજૂ કરી શકે તે માટે ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનાં અધ્યક્ષ સ્થાને, ટ્રસ્ટીશ્રી કિંજલ ચુનીભાઈ ગજેરા મેડમના માર્ગદર્શન હેઠળ સમગ્ર મેકર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.
Makers Day (Harmony Fusion) – 2023 Read More »





