સરદાર પટેલ જન્મજયંતિ – રાષ્ટ્રીય એકતા દિવસ
થોડું વધુ સરદાર પટેલ વિશે ચરોતર પ્રદેશ નામે ઓળખાતો ખેડા જીલ્લો કે જેને ફાર્બસે, “ઉત્તમ ખેતી અને રમ્ય વૃક્ષરાજથી દીપતો રમણીય પ્રદેશ” કહ્યો છે. તો જેમ્સ કેમ્પબેલે જેને“સમૃદ્ધ, સુડોળ અને સુઘડ પ્રદેશ” તરીકે વર્ણવેલ છે. એવા ભારતખંડના બગીચા જેવો ચરોતર પ્રદેશ જેના ખેડા જીલ્લાના નાનકડા ગામ કરમસદમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ […]
સરદાર પટેલ જન્મજયંતિ – રાષ્ટ્રીય એકતા દિવસ Read More »





