Junior MAKER’S DAY – 2023
સુનિતા મેકર્સ સ્પેસ એ બાળકોની ક્ષમતા અને સર્વાંગી વિકાસ સાધતું મંચ. સુનીતા મેકર્સ સ્પેસ એક એવી જગ્યા છે જ્યાં બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ કેળવાય છે. સુનિતા મેકર્સ સ્પેસ અંતર્ગત બાળકો ના વિકાસ હેતુ વિવિધ સ્પર્ધાઓ યોજાતી રહે છે. બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, નવીનીકરણ, સામાજિક અને સહયોગની તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવા હેતુ આ વર્ષે “જુનિયર […]
Junior MAKER’S DAY – 2023 Read More »





