Sec & Higher Sec Section

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી

       અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળા કક્ષાએ ભારતીય સંસ્કૃતિ સભ્યતાથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે શ્રીરામ અને તેમના જીવન ચયન સંદર્ભે વિવિધ સ્પર્ધાઓનું અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.                 […]

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી Read More »

રાષ્ટ્રીય યુવા દિવસ

       સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી.        વાસ્તવમાં સ્વામી વિવેકાનંદને ‘ભારતના રાષ્ટ્રીય સંત’

રાષ્ટ્રીય યુવા દિવસ Read More »

વિશ્વ હાસ્ય દિવસ

       એક નાનકડું હાસ્ય વિચારો માં ડુબેલા માનવનું ટેન્શન હળવું કરે છે. જીવનમાં હાસ્યનું મહત્વ હવે સર્વત્ર સ્વીકારાયું છે.સારી રીતે આનંદ સાથે જીવન જીવવા માટે હાસ્યએ એક જરૂરી અંગ છે. મનુષ્યના જીવનમાં સુખ અને દુ:ખ તો આવ્યા જ કરતાં હોય છે.સુખમાં છકી જવાનું નથી તો દુઃખમાં ભાંગી પણ પડવાનું નથી. હાસ્ય એક એવું

વિશ્વ હાસ્ય દિવસ Read More »

Movie Day

       શ્રીમતી એસ.એસ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે દર શનિવારે ક્લબના વર્ગો દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેના અંતર્ગત ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને મુવી મેકિંગ પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે, તેની પણ સમજ આપવામાં આવે છે તે મુજબ દરેક કાર્યને અંતે તેનું આઉટપુટ શું રહે છે તેને

Movie Day Read More »

ગીતા જયંતી: જ્ઞાન અને માર્ગદર્શનનો પર્વ

        ગીતા જયંતી એ એક મહત્વપૂર્ણ પર્વ છે, જેનો ઉત્સાહ ભક્તોમાં અને જ્ઞાનમાં રુચિ રાખનારા વ્યક્તિઓમાં વધારે બઢવાનો કારણ છે. ગીતા, ભગવાન શ્રીકૃષ્ણના અર્જુન પર ધર્મયુદ્ધમાં સંજયાંગમ કરતાં દરબાર કરતાં મળેલા સર્વાંગ જ્ઞાનનો આધાર છે. ગીતા જયંતી પર, આપણે આ પવિત્ર ગ્રંથનો મહત્વ સમજવાનો પ્રયાસ કરીએ. ગીતાનો સંદેશ: ગીતા એવી એક ગ્રંથ

ગીતા જયંતી: જ્ઞાન અને માર્ગદર્શનનો પર્વ Read More »