Educators Development Programme : TEACHERS THE PILLER OF FUTURE
શિક્ષક રાષ્ટ્ર નિર્માતા છે. વર્તમાન સમયની સાથે સાથે આવનારા સમયમાં ભારત દેશ અને દુનિયામાં થતી નવી નવી શોધખોળ કરનાર અને પરિવર્તન લાવનાર કોઈપણ વ્યકિતની સફળતા પાછળ એક શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. સફળતાનો જશ મળે કે ન મળે પણ શિક્ષક જાગૃત રહીને સમાજને શિક્ષિત કરવાનું કાર્ય કરે છે. શિક્ષકનું કામ માત્ર ભણાવવાનું […]
Educators Development Programme : TEACHERS THE PILLER OF FUTURE Read More »





