તા. ૨૦/૦૧/૨૦૨૪ ને શનિવારે શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય બપોરે ૧૨:૦૦ થી ૨:૩૦ નો રાખવામાં આવ્યો હતો. વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે UNIT TEST – 2 ની ઉત્તરવહીઓ બતાવવામાં આવી હતી. જેમાં નીચે જણાવેલ આગામી પરીક્ષાઓ અંગે જાણ કરવામાં આવી હતી.તેમજ પરીક્ષા લક્ષી પૂર્વતૈયારીઓ બાબત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જે મુજબ…
પરીક્ષાઓની પૂર્વ તૈયારી રૂપે શાળામાંથી આપેલ દરેક ગૃહ કાર્ય નિયમિત કરાવવા વાલીશ્રીઓને જણાવવામાં આવ્યું.