રક્ષાબંધનની ઉજવણી – ૨૦૨૩
આરતી ની થાળી હું સજાવું, કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું, તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું, ક્યારેય ન આવે તારા પર સંકટ એવી પ્રાર્થના હું સદા કરું. ભારત તહેવારોનો દેશ છે.તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ.તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેન […]
રક્ષાબંધનની ઉજવણી – ૨૦૨૩ Read More »





