વિશ્વ ટેલિવિઝન દિવસ – જ્ઞાનનો વિઝ્યુઅલ અનુભવ
નવેમ્બર 1996માં, સંયુક્ત રાષ્ટ્ર (UN)એ પહેલા વર્લ્ડ ટેલીવિઝન ફોરમનું આયોજન કર્યું હતું. પ્રમુખ મીડિયા હસ્તીઓ ફોરમનો ભાગ હતી, જ્યાં તેમણે ઇન્ટરનેશનલ લેવલ પર ટેલીવિઝનના વધતા મહત્વ પર ચર્ચા કરી ત્યારે મહાસભાએ દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ ટેલીવિઝન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. ટેલીવિઝનનો ઇતિહાસ : ટેલીવિઝનનો આવિષ્કાર એક સ્કૉટિશ ઇનજેનર, જૉન લોગી […]
વિશ્વ ટેલિવિઝન દિવસ – જ્ઞાનનો વિઝ્યુઅલ અનુભવ Read More »





