ગુરુ : શિષ્યના જીવનને ઘડનાર ઘડવૈયો

गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।        આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય […]

ગુરુ : શિષ્યના જીવનને ઘડનાર ઘડવૈયો Read More »

ગુરુપૂર્ણિમા : ગુરુના ચરણોમાં કૃતજ્ઞતાનો પાવન દિવસ

       ભારતની સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતા પણ ઊંચો સ્થાન આપવામાં આવ્યું છે. આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર, સાચી દિશા દર્શાવનાર અને માનવીને માનવ બનાવનાર વ્યક્તિ એટલે “ગુરુ”. ગુરુપૂર્ણિમા એ એવો પાવન તહેવાર છે, જ્યારે આપણે આપના ગુરુઓના ચરણોમાં આભારી ભાવ વ્યક્ત કરીએ છીએ. ગુરુપૂર્ણિમાની પરંપરા અને ઇતિહાસ : ગુરુપૂર્ણિમાનું મહાત્મ્ય પૌરાણિક અને ઐતિહાસિક બંને

ગુરુપૂર્ણિમા : ગુરુના ચરણોમાં કૃતજ્ઞતાનો પાવન દિવસ Read More »

શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025)

       શાળા એ માત્ર શૈક્ષણિક જ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મંચ પણ છે. એવું જ એક વિશિષ્ટ અવસર એટલે કે ‘Investiture Ceremony 2025-26’, જે દર વર્ષે યોજાતી આ ઔપચારિક વિધિ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવા માટે આયોજિત કરવામાં આવે છે.        આજરોજ વિક્રમ સંવત ૨૦૮૨ ને ૫ જુલાઈ ,શનિવાર ને અષાઢ

શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025) Read More »

વિદ્યાર્થી પ્રેરણાનું પ્રતિબિંબ

આજરોજ શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણના ટ્રસ્ટીશ્રી અને માર્ગદર્શક એવા ચુનીભાઈ ગજેરાના જન્મદિનની Student day તરીકે ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને રંગોની ઓળખ  થાય એ હેતુસર ધોરણ 1 અને 2 માં રંગપૂરણીની પ્રવૃત્તિ અને ધોરણ 3 થી 8 માં બર્થ ડે કાર્ડ મેકિંગની પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. Student dayની ઉજવણી દર વર્ષે

વિદ્યાર્થી પ્રેરણાનું પ્રતિબિંબ Read More »

ભવિષ્યના પથદર્શકો

નેતા એ છે કે જે રસ્તો જાણે છે ,રસ્તો બતાવે છે અને માર્ગે લઈ જાય છે . બીજું અદ્ભુત વર્ષ પસાર થઈ ગયું છે, અને અમે અમારી નવી વિદ્યાર્થી પરિષદ સાથે નવી શરૂઆત કરવા માટે તૈયાર છીએ. ઈન્વેસ્ટિચર સેરેમનીએ વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોને ઓળખવા અને તેનું સંવર્ધન કરવા માટેનું પ્લેટફોર્મ છે.  વિદ્યાર્થીઓને નેતૃત્વના હોદ્દા સાથે સન્માનિત

ભવિષ્યના પથદર્શકો Read More »