ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી

ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે 15 ઑગસ્ટ, 2026ના રોજ દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ઉપસ્થિત મહાનુભાવોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના જોવા મળી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે N.C.C. અધિકારી શ્રી હવાલદાર રાજીવ દ્વિવેદી, શ્રી ધ્રુવિલ ધોરાજિયા (સ્ટેટ ટેક્સ

ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી Read More »

તિરંગા યાત્રા

 તા. 13-08-2026, ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જગાવવા માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી શાળાના વિદ્યાર્થીઓએ આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવતા યાત્રામાં જોડાયા હતા. યાત્રાનો માર્ગ વી. આઈ. પી. સર્કલ → સુદામા ચોક → રામચોક સુધીનો હતો. વિદ્યાર્થીઓએ

તિરંગા યાત્રા Read More »

દેશભક્તિના રંગે રંગાયું ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ

“દેશપ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ આપણા વિચારો, વર્તન અને કર્તવ્યમાં જીવંત હોવો જોઈએ.” દેશની આઝાદીના અમૂલ્ય વારસાને યાદ કરવા તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવા માટે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ભવ્ય દેશભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી. તિરંગાની આન, બાન અને શાન

દેશભક્તિના રંગે રંગાયું ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ Read More »

હિન્દ છોડો ચળવળ દિવસ નિમિત્તે વિદ્યાર્થી સંચાલિત ડિબેટ

     હિન્દ છોડો ચળવળ દિવસની ઉજવણીના અનુસંધાને શાળામાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા “Youth Can Create a Revolution Even Today” વિષય પર વિચારપ્રેરક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર વિશેષતા એ હતી કે સમગ્ર ડિબેટનું આયોજન, સંચાલન અને રજૂઆત વિદ્યાર્થીઓએ કોઈપણ શિક્ષકની મદદ વિના સ્વયં કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની રીતે વિષયને

હિન્દ છોડો ચળવળ દિવસ નિમિત્તે વિદ્યાર્થી સંચાલિત ડિબેટ Read More »

ગુરુપૂર્ણિમા ઉજવણી

              गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः॥ અર્થ: ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન છે. ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ સ્વરૂપ છે. આવા શ્રી ગુરુને નમન.       ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે ભાવભીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા

ગુરુપૂર્ણિમા ઉજવણી Read More »