વાલી મિટિંગ : સફળ શિક્ષણ તરફનું એક પગલું

શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિથી વાલીઓને માહિતગાર કરવાનો તેમજ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શાળા અને વાલી વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો હતો. આ મિટિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રાંત પરીક્ષામાં આપેલી પરીક્ષાના ઉત્તરપત્રો વાલીઓને બતાવવામાં

વાલી મિટિંગ : સફળ શિક્ષણ તરફનું એક પગલું Read More »

પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૬-૨૭

શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ સત્રાંત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે યોજાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરીક્ષાના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓએ નિયમિતતા, શિસ્ત અને સમયપાલન સાથે પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓએ પોતે કરેલી તૈયારીના આધારે પ્રશ્નોના જવાબો લખી પોતાની સમજણ અને

પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૬-૨૭ Read More »

Awareness Program For POCSO ACT

શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ, આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના વિકસે તે હેતુથી પોક્સો એક્ટ (POCSO Act) અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમના અધિકારો વિશે માહિતગાર કરવાનો તેમજ તેમને કોઈપણ પ્રકારના શોષણ અને અયોગ્ય વર્તનથી સુરક્ષિત રહેવા માટે સજાગ બનાવવાનો હતો. આ સેમિનારમાં માર્ગદર્શક

Awareness Program For POCSO ACT Read More »

હિન્દી દિવસની ઉજવણી

“હિન્દી છે ભારતની ઓળખ, હિન્દી છે આપણા દેશનું ગૌરવ.” દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વને સમજવા માટે વિશેષ દિવસ છે. હિન્દી ભારતની મુખ્ય ભાષાઓમાંની એક છે અને દેશના વિવિધ પ્રદેશોના લોકોને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે. હિન્દી દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને હિન્દી ભાષાના

હિન્દી દિવસની ઉજવણી Read More »