સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ અભિયાન (ઘર મુલાકાત કાર્યક્રમ)
તા. 05/06/2026 અને 06/06/2026 ના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ દ્વારા “સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ અભિયાન (ઘર મુલાકાત કાર્યક્રમ)”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રેરિત કરવાનો હતો। આજના સમયમાં પ્લાસ્ટિકનો
સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ અભિયાન (ઘર મુલાકાત કાર્યક્રમ) Read More »




