પૂજ્ય હરિબાપાની પુણ્યતિથિ અને સ્થાપના દિવસ નિમિત્તે ભક્તિમય ભજન કાર્યક્રમનું આયોજન
તા. 11 જુલાઈ, 2026 ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શાળાના સ્થાપના દિવસ (Founder’s Day) તથા પૂજ્ય હરિબાપાની પુણ્યતિથિ નિમિત્તે ભક્તિ, સંસ્કાર અને કૃતજ્ઞતાભાવથી ઓતપ્રોત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય હરિબાપાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ પૂજ્ય હરિબાપાના સેવા, સમર્પણ, માનવતા અને
પૂજ્ય હરિબાપાની પુણ્યતિથિ અને સ્થાપના દિવસ નિમિત્તે ભક્તિમય ભજન કાર્યક્રમનું આયોજન Read More »





